•કોઈ પણ મશીન (ચત્ર), સ્ટ્રકચર (રચના) કે સિસ્ટમ (પ્રણાલી)ની ડિઝાઇન, ડેવલોપમેન્ટ અને ઓપરેશન કરવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન અને મેથેમેટીકલ પધ્ધતીનો ઉપયોગ એટલે એજીનીયરીંગ સરળ ભાષામાં કહીએ તો ગણિત અને વિજ્ઞાનની મદદથી જટીલ પ્રસ્નોનું નિરાકરણ કરીકે આપણી રોજીદી જીદગીને વધારે સુગમ બનાવવી એટલે એજીનીયરીંગ, આપણી રોજબરોજની જીંદગીના ભૌતિક સુખ, સુવિધા, સગવડો એન્જનીયરીંગને આભારી છે
•એજીનીયરીંગ વગરવિજ્ઞાન માત્ર એક ફિલોસોફી (વિચાર)જ બની જાય છે.
ટૂંકમાં એજીનીયરીંગ એટલે કોઈપણ સમસ્યાનું નિરાકરણ
•કોઇપણ પ્રોડક્ટનો આઇડીયા જરુરીયાત આવે ત્યારે સૌ પ્રથમ R&Dની મદદથી ડિઝાઈન તૈયાર થાય છે આ ડિઝાઈના આધારે પ્રોટોટાઈપ બનાવવામાં આવે છે અને તેનું ટેસ્ટીંગ થાય છે ત્યારબાદ ફાઈનલ પ્રોડક્ટનું માસ પ્રોડકશન થાય છે આ આખી પ્રોસેસ એજીનીયરીંગ પ્રોસેસ છે
•સવારે જાગો ત્યારે ટૂથબ્રશથી લઇને રાત્રે સુવો ત્યારે ગુડનાઈટ, ઓલઆઉટ, મેસો વગેરે સુધીની તમામ વસ્તુમો એન્જીનીયરીંગ ની પ્રોડક્ટ છે.
•વિકાસશીલ ભારત ની મુખ્ય ૩ જરૂરીયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને મેન્યુફેક્ચરિગ છે જે સિવિલ એજીનીયરીંગ, ઈલેકટ્રીકલ એનજીનીયરીંગ મેકેનીકલ એજીનીયરીંગ ને આધારીત છે એનીયરીંગ ક્ષેત્ર આડકતરી રીતે અન્ય ફિલ્ડમાં પણ નોકરી ની અઢળક તકો ઉભી કરે છે

Comments
Post a Comment